Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

૯૦ ના દશકામાં મારી પાસે સોશ્‍યલ મીડિયા હોત તો ઘણા લોકોની સારી રીતે ખબર લેતઃ અભિનેત્રી રવિના ટંડનની પ્રતિક્રિયા

અભિનેત્રી રવિના ટંડનએ કહ્યું છે કે ૧૯૯૦ ના દશકામાં  એમની પાસે  સોશ્‍યલ મીડિયા હોત તો  ઘણા લોકોની સારી રીતે ખબર લેત.

એમણે કહ્યું એ સમય જે પણ હેડલાઇન સામે આવી અથવા વિવાદ ઉભો કરવામાં આવ્‍યો લોકોના મગજમાં બસ એજ રહી ગયું.

રવિનાએ કહ્યૂ ત્‍યારે પોતે પોતાને સ્‍પષ્‍ટ કરવાની કોઇ રીત ન હતી. રવિનાના ઇન્‍સ્‍ટાગ્રામ પર ૩પ્‍ લાખ ફોલોઅર્સ છે.

(10:47 pm IST)