Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભોજપુરી ગીત હમાર વાલા ડાન્સ......: પવન સિંહનો ડાન્સનો વિડીયો વાયરલ

મુંબઈ: પવન સિંહ દ્વારા ડાન્સ કરવામાં આવેલ ગીત હમાર વાલા ડાન્સ હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે ભોજપુરી સિનેમામાં પાવર સ્ટારના નામથી જાણીતા બનેલ અભિનેતા પવન સિંહ હાલમાં આ ગીતને લઈને ખુબજ ચર્ચામાં આવ્યા છે તાજેતરમાં રિલીઝ થયેલ આ વિડીયો સોંગ જબરદસ્ત  રીતે વાયરલ થઇ રહ્યો છે.

                 યુટ્યુબ પર આ વીડિયોને અત્યારસુધીમાં 70 લાખ લોકો જોઈ ચુક્યા છે. ભોજપુરી સિનેમાના અભિનેતા પવન સિંહના ચાહકો માટે વડિયોની સાથે જબરદસ્ત વાપસી કરી છે. આ વીડિયોને પાર્ટી સોંગ પણ કહેવામાં આવી રહ્યું છે. 

(5:57 pm IST)