Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મલયાલમ સંગીતકાર બાલાભાસ્કરની કારને નડ્યો અકસ્માત: 2 વર્ષની બાળકી મોતને ભેટી

મુંબઈ:મલયાલમના પ્રખ્યાત સંગીતકાર બાલાભાસ્કરની કારને તિરૂવનંતપુરમના પલ્લીપુરમ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં તેમની 2 વર્ષની બાળકીનું મોત નિપડ્યુ છે. જ્યારે તેને અને તેની પત્ની તેજસ્વીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યુ છે. અકસ્માતમાં ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘવાયો છે.

(4:08 pm IST)