Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સારી સ્ક્રીપટ મળશે તો નેગેટિવ રોલ પણ કરશે કાજોલ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કાજોલનું કહેવું છે કે તેને જો સારી સ્ક્રીપટ મળશે તો તે નેગેટિવ રોલ પણ ભજવશે કાજોલે બોલીવુડમાં એકપણ ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવ્યો નથી તેની મોટા ભાગની ફિલ્મ રોમેન્ટિક અને કોમેડી હોય છે જોકે કાજોલે 70ના દાયકામાં એકમાત્ર ફિલ્મ ગુપ્તમાં નેગેટિવ રોલ કર્યો હતો ત્યાર પછી તેને નેગેટિવ રોલ કરવાની ફિલ્મ મળી નથી.

(4:06 pm IST)