Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સંધ્યા બિંદની આ શોથી કરશે કમબેક

મુંબઈ: 'દિયા ઓર બાતી' ફેમ અભિનેત્રી દીપિકા સિંહ એટલે કે દર્શકોની લાડકી સંધ્યા બિંદની ટીવી પણ ટૂંક સમયમાં કમબેક કરવાની છે. મળતી માહિતી અનુસાર તે ટીવી શો પટિયાલા બેબ્સમાં જોવા મળશે. પ્રોજેક્ટ જાણીતી લેખિકા રજિતા શર્મા નો છે. રજિતા સોની ટીવી પર નવો શો લઈને આવી રહી છે. જેનું નામ પટિયાલા બેબ્સ છે. તેવી ખબર મળી છે કે શોમાં લીડ રોલ તરીકે દીપિકાનું નામ લેવામાં આવ્યું છે

(4:09 pm IST)