Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ફિલ્મ 'ભારત'માં એક્ટ્રેસ નોરા ફતેહી સાથે રોમાન્સ કરશે કોમેડિયન સુનીલ ગ્રોવર

મુંબઈ :અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. કોમેડીનાં કિંગ સુનીલ ગ્રોવર 'ભારત'માં રોમેન્સ કરતાં નજર આવશે. તે હોટ એક્ટ્રેસ નોરા ફતેહી સાથે રોમાન્સ કરશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં ચાલી રહ્યું છે

   સુનીલની શાનદાર કોમિક ટાઇમિંગને ધ્યાનમાં રાખીને એક રોમેન્ટિક ટ્રેક રાખવામાં આવ્યો છે. 'સત્યમેવ જયતે'માં નોરા જોવા મળી હતી.

(11:55 am IST)