Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરાને એમ્બેસેડર તરીકે આમંત્રણ

મુંબઈ : કોરોના વાઇરસ મહામારીને લીધે દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ સમારંભ જેવા કે એમી, બાફ્ટા, કાન્સ, ઓસ્કાર જેવા આયોજનો પાછળ ઠેલાઈ રહ્યા છે. વર્ચ્યુઅલી આયોજીત થઈ રહ્યા છે. કેનેડામાં યોજાનાર ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ડિજિટલ સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેની રેડ કાર્પેટ ઇવેન્ટ પણ વર્ચ્યુઅલ રહેશે. આ વખતે આ ફિલ્મ ફેસ્ટિવલમાં એમ્બેસેડર તરીકે અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરાને  આમંત્રણ મળ્યું છે

(6:08 pm IST)