Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ડોકટરએ આપી પોલીસમાં ફરિયાદ : કહ્યું 'કબીરસિંહ' માં ડોકટરોની છબી ખરાબ પ્રદર્શીત કરવામાં આવી

 શાહિદકપુર અભિનિત ફિલ્મ ' કબીરસિંહ 'માં ડોકટરોની ખરાબ છબી માં પ્રદર્શિત કરવા માટે નિર્માતાઓ સામે મુંબઇમાં એક ડોકટરએ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.

        આ ઉપરાંત ડોકટરએ સ્વાસ્થ્ય મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રાલય, સ્વાસ્થ્ય રાજયમંત્રી અને સેન્સર બોર્ડને પત્ર લખી સ્ક્રીનીંગ પર રોક લગાવવાની વાત કરી છે.

(11:13 pm IST)