Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વધુ એક ફિલ્મમાં નજરે પડશે સની લિયોની

મુંબઇબોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પૈકી એક સની લિયોન વધુ એક ફિલ્મમાં નજરે પડનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ સની લિયોન હવે દલજીત દોસાન્જ, કૃતિ સનુન અને વરૂણ શર્મા અભિનિત ફિલ્મ અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં દેખાશે. કોમેડી ફિલ્મ પર કામ ચાલી રહ્યુ છે. સની લિયોન પહેલા પણ શાહરૂખ ખાનની ફિલ્મ રઇસ અને અજય દેવગનની ફિલ્મ બાદશાહોમાં નજરે પડી હતી. આમાં પણ તે ડાન્સ નંબરમાં જાવામ ળનાર છે. સમગ્ર ફિલ્મને લઇને નજર રખી રહેલા લોકોનુ કહેવુ છે કે સની લિયોન દલજીત સાથે ડાન્સ નંબર પર ઝુમતી નજરે પડનાર છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં ડાન્સ ટ્ેકનુ શુટિંગ કરવામાં આવનાર છેત્રણ દિવસ સુધી શુટિંગ ચાલશે.

(5:49 pm IST)