Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બિગ બોસ 13 માટે દરેક વીકેંડ માટે 31 કરોડની ફીસ લેશે સલમાન

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન 13 માટે દરેક વીકેંડના 31 કરોડ રૂપિયા લેશે સલમાન ખાન બિગ બોસના અપકમિંગ સિઝનને હોસ્ટ કરશે તેમાં દરેક વીકેંડ પર અપિયરેંસ માટે તેને 31 કરોડ રૂપિયાની ફીસ આપવી પડશે કહેવાય રહ્યું છે કે સીઝન માટે સલમાનની ફીસ  વધી ગઈ છે અને તે 26 એપિસોડ કરીને 403 કરોડ રૂપિયાની કમાણી કરશે

(5:46 pm IST)