Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

'લાલ ઇશ્ક'માં જય સોનીની સાથે જોવા મળશે રિયા શર્મા

મુંબઈ: અભિનેતા જય સોની અને રિયા શર્મા અલોકિક ઘટનાઓવાળી જૂનુની પ્રેમકહાની પર આધારિત ટીવી શૃંખલા લાલ ઈશ્કના એક એપિસોડમાં સાથે જોવા મળશે એન્ડ ટીવી પર અઠવાડિયે આવનાર એક શૃંખલામાં  પ્રેમ અને  રોમાન્સનું મિશ્રણ જોવા મળશે તેના દરેક એપિસોડમાં દુનિયાભરના વિભિન્ન કલાકારો જોવા મળશે અને તેની નિર્માણ વિભિન્ન નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)