Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પતિ અભિનવ માટે રૂબિનાએ ગીત ગાય વિડીયો ઇન્સટ્રાગ્રામ પર શેર કર્યો

મુંબઈ: ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈકએ અભિનેતા અભિનવથી 21 જૂનના રોજ શિમલામાં લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યાં રૂબીના-અભિનવએ લગ્ન પછી શિમલામાં નજીકના મિત્રો અને સંબંધીઓને પાર્ટી પણ આપી હતી આ કપલ લગ્ન પછી સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે હાલમાં જ આ કપલે ઇન્સટ્રાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં રૂબીના તેમના પતિ માટે દિલ દિયા ગલ્લા ગીત ગતિ નજરે પડી રહી છે.

(6:29 pm IST)