Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રણવીર સિંહના બાળપણની તસ્વીર અંગે દીપિકાનું ગજબનું રિએક્શન : લખ્યું... noooooo !!

મુંબઈ :બોલીવુડના વર્સેટાઇલ એક્ટર રણવીર સિંહે રવિવારે તેના બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેણે મોહૉક હેરસ્ટાઈલ બનાવી છે. આ તસવીર પર તેણે કેપ્શન આપ્યું છે કે ‘Avant Garde Since 1985 (1985થી જ એક્સપિરીમેન્ટ કરનાર)'. બીજી બાજુ દીપિકા પાદુકોણની કમેન્ટથી લાગી રહ્યું છે કે તેને આ તસવીર પસંદ નથી આવી. દીપિકાએ આ તસવીર પરની કમેન્ટમાં લખ્યું છે. noooooooooooooo!!!

(11:36 am IST)