Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જૂના મિત્રોને મળવાથી સારૂ લાગે છે : અનિલ-ટીના અંબાણી સાથે તસ્વીર પર અભિનેતા રૂષિકપુરની પ્રતિક્રિયા

રીલાયન્સ એડીએજી સમૂહના ચેરમેન અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીએ ન્યુયોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવી રહેલ અભિનેતા ઋષિકુપર સાથે મુલાકાત કરી. એમની તસ્વીર શેયર કરી ઋષિએ લખ્યુ જુના મિત્રોને મળવાથી સારૂ લાગે છે. આ પહેલા અનિલના ભાઇ મૂકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી પણ ઋષિકપુરને ન્યુયોર્કમાં મળ્યા હતા.

(10:52 pm IST)
  • એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત : ૩૫૩ સાંસદોના સમર્થનથી મોદી નેતાપદે ચૂંટાયા access_time 6:24 pm IST

  • કોંગ્રેસ કારોબારીમાં કમલનાથની ગેરહાજરીથી અનેક તર્કવિતર્ક : પંજાબ અને રાજસ્થાનના મુખ્યમંત્રી હાજર છે access_time 3:29 pm IST

  • સુરતમાં આગની ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના બે અધિકારીઓ સસ્પેન્ડ : સબફાયર ઓફીસર કિર્તી મોઢ અને એસ.કે. આચાર્ય ફરજમાં બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ : કલેકટરે કરી મોટી કાર્યવાહી access_time 5:37 pm IST