Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

હોલીવુડની 26 વર્ષની સિંગર સલીના ગોમેજ કરશે 68 વર્ષના અભિનેતા સાથે લગ્ન

મુંબઈ: હોલીવુડની સુંદર ગાયિકા સલીના ગોમેજ વિશે ખબર આવીછે કે તે ટૂંક સમયમાં 68 વર્ષના અભિનેતા બિલ મુરે સાથે લગ્ન કરશે વાતનો ખુલાસો સલીનાએ તેના સોશિયલ ફોટો શેયર કરીને કર્યો છે જેમાં તેને કાન્સમાં બિલ સાથે લીધે તસ્વીર શેયર કરીને કેપશનમાં લખ્યું છે. બન્નેએ ફિલ્મ ડેડ ડોન્ટ લાઇ માં સાથે કામ ર્ક્યું છે

(5:06 pm IST)