Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

લગ્ન પહેલા સોનમ કપૂરે કરાવ્યું ટ્રેડિશનલ ફોટોશૂટ

મુંબઈ: બોલીવુડની ફેશન દિવા સોનમ કપૂર ટૂંક સમયમાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે આ માટે કપૂર પરિવારમાં પણ જોરશોરથી તૈયારી ચાલી રહી છે એવામાં સોનમે ઇન્સટ્રાગ્રામ પર થોડા ઘણા ફોટો અને વિડીયો શેયર કર્યા છે જેમાં તે કાંજીવરમ સાડીમાં નજરે પડી રહી છે અને તેને માથામાં ગજરો પણ લગાવ્યો છે સોનમ ટ્રેડિશનલ અવતારમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે.

(6:04 pm IST)