Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

દુનિયાના ઘણા બધા સ્થળે સ્પાઈડર મેન સિક્વલની શૂટિંગ કરવામાં આવશે

મુંબઈ: સ્પાઈડર મેનની ફિલ્મની સિક્વલ 'હોમકમીંગ 2'ની શૂટિંગ દુનિયામાં ઘણી જગ્યાઓ પર કરવામાં આવશે માર્વેલ સ્ટુડિયોના અધ્યક્ષ કેવિન ફાયજીએ લંડનમાં ફિલ્મના શૂટિંગની પુષ્ટિ કર્યા બાદ આ વાતની જાણકારી આપી હોવાનું સામે આવી રહ્યું છે.આઇઓ 9 સાથે વાતચીત દરમિયાન ફાયગીએ જણાવ્યું હતું કે સ્પાઈડર મેન શૃંખલાની આગામી ફિલ્મમાં પીટર પાર્કર ન્યુયોર્કમાં તેના પૈતૃક શહેરથી બહાર નીકળશે અને જુલાઈમાં આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થશે.

(6:04 pm IST)