Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દિપીકા પાદુકાણેની આગામી ફિલ્મ ''છપાક'' નુ પહેલુ લુક જાહેર

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ  છપાક  નુ પહેલુ લુક જાહેર થઇ ગયુ છે. જેમાં તે એસિડ એટેક  સર્વાઇવરનુ પાત્ર કરી રહી છે. દીપીકાએ આને ઇન્સ્ટાગ્રામ  પર શેયર કરતા લખ્યુ એક એવુ પાત્ર જે મારા દિલની હંમેશા નજીક રહેશે. આજથી શુટીંગ શરુ. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશીત  આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી ર૦ર૦ ના રીલીઝ થશે.

(12:08 am IST)