Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કંગનાની એસિડ એટેક સર્વાઈવર બહેનએ દિપીકા પાદુકાણેના '' છપાક' લૂકના વખાણ કર્યા

કંગના રનૌતની બ્હેન રંગોલીએ છપાક ફિલ્મમાં  દીપીકા પાદુકોણની લુકના વખાણ કર્યા છે એમણે ટવિટ કર્યુ દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝારનું કામ  સરાહનીય છે. એસિટ એટેક સર્વાઇવર હોવાના નાતે હું એમની ચીયરલીડર બનવાનું વચન લઉ છુ.  આ પહેલા રંગોલીએ કહ્યું હતુ કે એસિડ હુમલા પછી એમની પ૭ સર્જરી થઇ હતી.

(10:53 pm IST)