Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જાપાનમાં રજાની મજા માની રહી છે અનન્યા પાંડે: સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તસવીરો

મુંબઈ: અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે તાજેતરમા જાપાનમાં રજાની મજા માની રહી છે જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યં છે. અનન્યાએ તેના સોશિયલ એકાઉંટન પર ફોટોઝ શેયર કર્યા છે. જેને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યં છે. સોશિયલ મીડિયા પર અનન્યા ખુબ સક્રિય છે તે તેના નવીન ફોટોઝ શેયર કરતી હોય છે અનન્યા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મ કરણ જોહર દવારા બનાવવામાં આવવાની છે.

(5:49 pm IST)