-
ભાજપને કઇ રીતે હરાવી શકાય ? access_time 11:42 am IST
-
ઓએમજી....રસ્તા પર ડાન્સ કરવાના કારણોસર ટ્વીટર પર ટ્રોલ થઇ આ પાકિસ્તાની છોકરી access_time 7:18 pm IST
-
પૂર્વી એશિયાઈ દેશ કંબોડિયામાં દુર્લભ પેનીસ પ્લાંટ સાથે છેડછાડને લઈને સરકારે આપ્યા સખત આદેશ access_time 6:27 pm IST
-
અભિનેતા ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલ 46 વર્ષે લગ્નગ્રંથીથી જોડાશે access_time 5:16 pm IST
-
સોનિયા ગાંધી સાથે મંત્રણા કરતાં નરેશ પટેલ access_time 3:41 pm IST
-
સિદ્ધુ ૩ મહિના સુધી પગાર વિના જેલમાં રહેશેઃ પછી કમાઈ શકશે ૯૦ રૂપિયા access_time 11:31 am IST
મૌની રોયની ખુશીનો પાર નથી

મોની રોય એવી અભિનેત્રી છે જેણે ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચવાની સફળતા મેળવી છે. અહિ તે કેટલીક ફિલ્મો કરી રહી છે અને તેની બીજી ફિલ્મો આવી રહી છે. ડિજીટલ પ્લેટફોર્મ પર પણ તેની એન્ટ્રી થઇ ગઇ છે. ટીવી પરદાને કારણે જ જાણીતી મોૈની ફરીથી આ પરદે આવી છે. 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ' નામના રિયાલીટી શોમાં તે નિર્ણાયકની ખુરશીમાં બેસી રહી છે. મોૈની કહે છે મને આ શોમાં જજની ખુરશી મળતાં મારી ખુશીનો પાર નથી. મેં પોતે અનેક મ્યુઝિક રિયાલીટી શોમાં ભાગ લીધો છે. તાજેતરમાં મોૈની બે મ્યુઝિક આલ્બમ ડિસ્કો બલમા અને દિલ ગલતી કર બૈઠામાં પણ જોવા મળી હતી. તે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તથા નાગાર્જુન સાથે જોવા મળશે. મોૈની કહે છે મારા માટે ડાન્સ એક એકસપ્રશન છે. વિવિધ કળાઓનું એ મિશ્રણ છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સને જજ કરવા માટે હું આતુર છું. નાનાં બાળકોને ખુબ વિશાળ પ્લેટફોર્મ પર તેમની ડાન્સ કુશળતા જોવા માટે ઉત્સાહિત છું.