Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

2.0એ રિલીઝ પહેલા જ કમાણી કરી 370 કરોડની...

મુંબઈ: બોલીવુડના એક્શન અબભીનેતા અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતની આગામી ફિલ્મ 2.0 રિલીઝ પહેલા અધધ કમાણી 370 કરોડની કરી લીધી છે. ફિલ્મને બનાવવા પાછળ અંદાજે 500 કરોડ ખર્ચવામાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા માંડ્યું હતું ફિલ્મે કમાણી સેટેલાઇન્ટ રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ અને ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ દ્વારા કરી છે. લાઈક પ્રોડક્શને ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ 120 કરોડમાં વેચાય છે. ડિજીટલના તમામ વર્જન 60 કરોડમાં વેચાય.

(4:51 pm IST)