Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ખામોશ

સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને સઇ માંજરેકરે ગઇકાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં 'દબંગ ૩' નું ટ્રેલર લોન્ચ કર્યુ હતું. આ લોન્ચ ઇવેન્ટમાં સલમાન હાથથી ઇશારો કરી કંઇ કહેતો જોવા મળી રહ્યો હતો.

(3:15 pm IST)