Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફિલ્મ નિર્દેશક પ્રદિપ સરકારની ફિલ્મ '' અરેંજ મેરેજ'' માં અલી ફજલ મુખ્ય ભૂમિકામાં

ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારની આગામી ફિલ્મ '' અરેંજ મેરેજ'' માં અલી ફજલ મુખ્ય ભૂમિકામાં હશે. અલીએ  આ ફિલ્મ વિશે કહ્યું આ એક કપલ વચ્ચેની અસાધારણ વાર્તા છે. અને એને પોતાની જટિલતાઆ ેછે જેને પ્રદિપ સર દ્વારા ખૂબજ ખૂબસુરતીથી  મોટા કેનવાસ પર ઉતારવામાં આવશે.'' અલિએ જણાવ્યું કે  શૂટીંગ શરૂ થઇ ગયેલ છે.

(10:38 pm IST)