Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફિલ્મ 'વીરમદેવી'માંથી સની લિયોનીને હટાવવાની માંગ:કર્ણાટકમાં ઉગ્ર વિરોધ

મુંબઈ :બોલ્ડ અભિનેત્રી સની લિયોની હવે પોતાના આગામી તમિલ ફિલ્મ વીરમદેવીમાં જોવા મળશે. પરંતું ફિલ્મ ફ્લોર પર આવે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. કર્ણાટકના કેટલાક સંગઠનોએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની લિયોનીનો વિરોધ કર્યો છે

   કન્નડ રક્ષના વેદિક યુવા સેનાનું કહેવું છે, સની લિયોની દ્વારા આ ફિલ્મમાં વિરામદેવીનું પાત્ર ભજવવું આ ઐતિહાસિક પાત્રનું અપમાન છે.

(9:59 pm IST)