Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફિલ્મ પીહૂનું ટ્રેલર રિલીઝ:બેડ પર અચેત માતાને જગાડવા પ્રયાસ કરતી બાળકી

મુંબઈ :વિનોદ કાપડીની ફિલ્મ પીહૂનું ટ્રેલર રિલીધ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં એવી બાળકી દર્શવવામાં આવી છે જે પોતાના ઘરમા એકલી રહે છે. ટ્રેલરમાં બાળકી એકલી જોવા મળી રહી છે. તેણી તેની માં જે બેડ પર અચેત પડેલી છે તેને જગાડવાનો પ્રયાસ કરે છે. ત્યાર બાદ જે ઘટનાઓ ઘરમાં ઘટે છે તે જોઈને હ્રદય પણ ધબકારો ચુકી જશે. આ ફિલ્મ આગામી 16 નવેમ્બરે રિલીઝ થશે.

 

(7:02 pm IST)