Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કોલેજમાં હાજરી માટે રાધા કરી છે ગુજરાતથી મુંબઈની દોડધામ

મુંબઈ: અભિનેત્રી મલ્લિકાસિંહ જે કોલેજ, કામ અને કલાકોની મુસાફરીની જિંદગી જીવી રહી છે. સ્ટાર ભારત પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ રાધા કૃષ્ણમાં રાધાનું પાત્ર ભજવી રહેલી મલ્લિકા કોલેજમાં હાજરી આપવા મુંબઈ અને ગુજરાત વચ્ચે ભાગદોડ કરી રહી છે. પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલો શો મહિનામાં ટોપ ટેનની કેટેગરીમાં આવી ગયો છે. હકીકતમાં ગુજરાતના ઉમરગામમાં સિરિયલનું શૂટિંગ કરતી મલ્લિકા કોલેજમાં હાજરી આપવા બોરીવલી આવતી હોય છે. મલ્લિકા કહે છે, મારી મોમનું કહેવું છે કે કમ સે કમ ગ્રેજ્યુએશન તો કરવું જોઇએ. જ્યારે હું અભિનયમાં કરિયર બનાવવા માગું છે.

(4:21 pm IST)