Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાહ... શિલ્પા શિંદેના હાથે લાગી લોટરી: ટૂંક સમયમાં કરશે બોલીવુડમાં ડેબ્યુ

મુંબઈ: ટીવી અભિનેત્રી શિલ્પા શીને બિગ બોસની વિનર બનીને નાના પરદેથી દૂર થઇ ગઈ હતી. હવે તેના ફેન્સ માટે સારા સમાચાર છે કે શિલ્પા શિંદે ટૂંક સમયમાં ફિલ્મ 'રાધા કયો ગોરી મેં ક્યુ કાલા'થી બોલીવુડમાં ડેબ્યુ કરશે. ફિલ્મમાં લીડ રોલ સલમાન ખાનની મિત્ર યુલિયા વવંતુર કરી રહી છે. એવી પણ ચર્ચા છે ફિલ્મમાં શિલ્પાને રોલ સલમાન ખાનના  લીધે મળ્યો છે.

(4:20 pm IST)