Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

4 વર્ષ પછી આ ગીતથી કમબેક કરશે સિંગર યો યો હની સિંહ

મુંબઈ: મ્યુજિકની દુનિયાનો બાદશાહ યો યો હની સિંહ નવા લુકમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન ગયો છે. હની એક વાર ફરી પોણાઈ ધમાકેદાર એન્ટ્રી કરીને સિંગિંગ ની દુનિયામાં ચમકવા જય રહ્યો છે. દિગ્ગ્જ રેપર સીંગ પોતાની મ્યુજિક વિડીયો  લાવી રહ્યો છે જેમાં તે ચાર વર્ષ પછી સિંગલ પરફોર્મ કરતો નજર પડશે. હની સિંહ પોતાના ફર્સ્ટ લુકને ફેસબુક પર શેયર કરતા લખ્યું કે છે હની સિંહનું ફર્સ્ટ લુક. 4 વર્ષ પછી મ્યુજિક વિડીઓમાં સિંગલ આવી રહી છું.

(4:19 pm IST)