Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રુચા ચઢ્ઢાએ પહેલીવાર ગાયું પંજાબી ગીત: યુટ્યુબ પર મચાવી ધમાલ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રુચા ચઢ્ઢા એક એવું નામછે જે ફિલ્મો સિવાય પનચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પહેલીવખત પંજાબી સોન્ગમાં પોતાનો અવવજ આપ્યો છે જેનો વિડિઓ યુટ્યુબ પર જોવા મળે છે. રુચાના ફેન્સને તેનો અવતાર ખુબ પસંદ આવ્યો છે.

રૂચાએ લવ સોનિયા અને ફુકરે જેવી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો  છે. પનાજબી પૉપ સિંગર ડો.જીયસ અને જોરા રંધાવા સાથે રુચા ગીત ગાયું છે. ગીતના શબ્દો 'ગાંવડીયા' છે જે એક જૂનું પંજાબી ગીત છે.

(4:19 pm IST)