Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વેબ સિરીઝ 'બોર્ડ ઓફ બ્લડ'ની સ્ક્રીનિંગ પર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી પરિણીતી ચોપડા

મુંબઈ: સોમવારના રોજ બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ બોર્ડ ઓફ બ્લડની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી સ્ક્રિનિંગમાં ઇન્ડસ્ટ્રીના ઘણાબધા કલાકારો નજરે પડ્યા હતા અભિનેત્રી પરિણીતી ચોપડા પણ સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

પરિણીતી ફરી એકવાર સ્વૈગ અંદાજમાં જોવા મળી હતી સ્ક્રીનિંગ પર પરિણીતા સફેલ બ્લેજર અને સાથે મેચિંગ પેન્ટમાં બોસી લુકમાં નજરે પડી રહી છે. લુકમાં તે ખુબજ સુંદર દેખાઈ રહી છે. સહુ કોઈ તેમને જોઈને જોતા રહી ગયા હતા. તેમના લુકના ફોટોસ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે.

(5:58 pm IST)