Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુપરહિટ ગીત 'ઓઢણી'નું રિમિક્સ વર્જન થયું રિલીઝ: રાજકુમાર-મૌનીએ કર્યો શાનદાર ડાન્સ

મુંબઈ: ફિલ્મ મેડ ઈન ચાઈનામાં રાજકુમાર રાવ અને મોની રોય ગુજરાતી પાત્ર નિભાવતા નજરે પડશે જેના કારણે ફિલ્મના નિર્માતા અને ફાલ્ગુની પાઠકના સુપરહિટ ગીત ઓઢણી ગીતને રિમિક્સ વર્જન દર્શકોની સામે રજૂ કર્યું છે. મ્યુજિક ડાયરેક્ટર સચિન જિગરે ફાલ્ગુની પાઠકના ગીતને ડિસ્કો ટચ આપવાની કોશિશ કરી છે.

ગીતને ડિસ્કો ટચ એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી કરીને આજની જનરેશન તેની સાથે ઝડપથી પોતાની પસંદને મહેસુસ કરી શકે અને તેનો ફાયદો વધારે જોવા મળે.

(5:57 pm IST)