Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજકપુરએ ફિલ્મ ' તીસરી કસમ' માટે રૂ.૧ ની ફી લીધી હતીઃ અનુકપુર

     અભિનેતા અનુકપુરએ જણાવ્યું છે કે દિવંગત અભિનેતા રાજકપુરએ ૧૯૯૬ માં આવેલ ફિલ્મ તીસરી કસમ માટે ફી રૂ.૧ લીધી હતી.

     જયારે એમણે નાટકોમાં કામ શરૂ કરતા પહેલા પોતાની ખરાબ આર્થિક સ્થિતિને લઇ કહ્યું કે મે મજબૂરીમાં નૌટંકીની કારકીર્દિ શરૂ કરેલ. મારા પિતા પાસે એટલા પૈસા હતા નહી માટે હું આઇએઅસ ન બની શકયો મારી પાસે બીજો કોઇ વિકલ્પ હતો નહી.

(12:03 am IST)
  • નવરાત્રીની તૈયારીઓઃ ચણીયાચોળીની ખરીદી માટે બજારમાં ચહેલ-પહેલ : નવલા નોરતાની રવિવારથી શરૂઆત થઇ રહી છે ત્યારે ખેલૈયાઓએ તૈયારી આદરી છે. પારંપરીક ડ્રેસ, ચણીયાચોળીની ખરીદી માટે બજારોમાં ચહેલ-પહેલ શરૂ થઇ ગઇ છે. access_time 1:12 pm IST

  • અયોધ્યા મામલે સુપ્રિમકોર્ટમાં ૩૦મા દિવસની સુનાવણી શરૂ : મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવન કરી રહયા છે દલીલઃ આજે મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થવાની શકયતા access_time 1:11 pm IST

  • જાણીતા લોકગાયિકા કિંજલ દવેને કોપીરાઇટ ભંગના કેસમાં સીટી સિવીલ કોર્ટે સમન્સ આપ્યું access_time 1:11 pm IST