Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

શાહિદ કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મનું જાણો બોક્સ ઓફિસ કલેક્શન

 

મુંબઈ ;બોલીવુડના અભિનેતા શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 23.26 કરોડની કમાણી કરી છે. ફિલ્મે રવિવારે 8.54 કરોડનું કલેક્શન કર્યું હતું

   ફિલ્મી જાણકારોના માનવા મુજબ શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરના સ્ટારડમનો જોવામાં આવે તો ખુબ એવરેજ આંકડો છે. ફિલ્મે દર્શકો ઘ્વારા મિક્સ રીવ્યુ મળ્યા છે. ફિલ્મ વીજળીની સમસ્યા પર આધારિત છે

(11:53 pm IST)