Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ન્યૂડ ક્લિપ વિશે માતાએ જ આપી હતી જાણકારી:રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો

 

મુંબઈ :બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગને લઈ ઘણી લોકપ્રિય છે. તે કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા ખચકાતી નથી. ત્યારે એક ટોક શો દરમિયાન રાધિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

  રાધિકા  આપ્ટેએ કહ્યુ કે, શોર્ટ ફિલ્મ ન્યૂડની ક્લિપ વિશે સૌપ્રથમ વાર તેની માતાએ જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, 2015માં અનુરાગ કશ્યપની ફિલ્મ ન્યૂડની એક ક્લિપ ખૂબ વાઈરલ થઈ હતી.

(11:02 pm IST)