Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આ તારીખે રજૂ થશે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર

મુંબઇ:મોખરાની અભિનેત્રી કેટરિના કેૈફે સોશ્યલ મિડિયા પર જણાવ્યા મુજબ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મનંુ ટ્રેલર આ માસની ૨૭મીએ રજૂ થવાનું છે.યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડના બે માતબર કલાકારો પહેલીવાર સાથે ચમકી રહ્યા છે.

(4:19 pm IST)