Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

બહેન ખુશી સાથે મળીને જ્હાનવીએ પુરા કર્યા 'સુઈ ધાગા'ટાસ્ક

મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તાજેતરમાં બહેન ખુશી સાથે થોડા ક જ સમયમાં સોયમાં દોરો પરોવીને વરુણ ધવન દ્વારા સુઈ ધાગા માટે આપવામાં આવેલ ટાસ્કને પૂરો કર્યો છે  જેનો વિડીયો સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કર્યો છે જે હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે વરુણ ધવનના આપવામાં આવેલ ટાસ્કને બોલીવુડના મોટાભાગના સ્ટાર પુરા કરી રહ્યા છે.

(4:18 pm IST)