Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આલિયા પરિવાર સાથે ઉટીમાં વિતાવી રહી ખાસ સમય

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટે ઉટીમાં શૂટિંગ દર્મિયા પોતાના પરિવાર સાથે ખાસ સમય પસાર કરી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર કરી છે.અભિનેત્રી તેની માતા અને બહેન શાહીન ભટ્ટ સાથેનો ફોટો શેયર ર્ક્યો છે. કેપશનમાં આલિયાએ લખ્યું કે ઘણો બધો પ્રેમ..

(5:18 pm IST)