Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

શેર કરી તસવીર

લોકડાઉનમાં રામાયણના લક્ષ્મણે અપનાવ્યો નવો લૂક

મુંબઈ : સુનીલ લહરી ટ્વિટર પર તેની નવી તસવીર શેર કરી છે જેમાં પોની ટેલ બાંધેલા નજર આવે છે. સુનીલ લહરીએ લખ્યું છે, આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા પણ શીખી લીધીછે. સુનીલ લહેરીએ તેમનાં ઘરે જાતે જ હેર કટિંગ કરી લીધી છે. સુનીલે તેનાં ટ્વિટર પર તેની એક તસવીર શેર કરી હતી જેમાં તે પોનીટેલ બાંધેલો નજર આવે છે. તસવીરની કેપ્શનમાં સુનીલ લહેરીએ લખ્યું કે, 'આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા શીખવી દીધી., પાછળનાં વાળ ન કાપી શક્યો.'

(3:26 pm IST)