Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

હું ભાડાના ૧૭ મકાનોમાં રહ્યો છુઃ સિંગલ માતાની સાથે રહેવા પર ઇશાન ખટ્ટર

     અભિનેતા ઇશાન ખટ્ટર એ સિંગલ મધર (નીલિમા અજીમ) ની સાથે રહેવાને લઇ વાત કરતા કહ્યું છે કે  અમે ખૂબ જ વધારે શિફટ થયા કરતા હતા હુ લગભગ ૧૭ ઘરોમાં રહ્યો છું.

ઇશાનએ આગળ કહ્યું અમે ભાડાના મકાનોમા રહ્યા અને આ એ વર્ષોની  વાત છે જયારે મારી માતા ટેલિવીઝન પર કામ કરતી હતી તે અમારા માટે કમાતી હતી મને હંમેશા મારા પરિવારથી પ્રેરણા મળી.

(12:00 am IST)