Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

નિક જોનસએ પ્રિયંકાની તસ્વીર શેયર કરીઃ ખુદને બતાવ્યા પ્રાઉડ હસબન્ડ

નિક જોનસએ પ્રિયંકા ચોપડાની ઇથિયોપિયાના બાળકો સાથે એક તસ્વીર શેયર કરી ખુદને પ્રાઉડ હસબન્ડ બતાવ્યા છે. નિકએ લખ્યુ પ્રિયંકા મને અને દુનિયાના ઘણા લોકોને  પ્રેરિત કરે છે. પ્રિયંકા યુનિફેસની સદભાવના દૂત હોવાના નાતે ઇથિયોપિયા ગઇ છે અને એમણે ત્યાંની વાર્તાઓ અને તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.

(11:05 pm IST)