Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હું સંવેદનશીલ છુ નકારાત્મક ટિપ્પણીઓ મને પ્રભાવીત કરે છે : અભિનેત્રી જેકલીન ફર્નાડીસ

     અભિનેત્રી જેકલીન ફર્નાડિસએ કહ્યું છે કે તે એક સંવેનશીલ વ્યકિત છે.  અને સોશ્યિલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ અમને પ્રભાવીત કરે છે. એમણે કહ્યુ હું પ્રભાવિત થાઉ છુ કારણ એવુ મહેસૂસ થાય છે કે તે વ્યકિત પર કદાચ મારો જ નકારાત્મક પ્રભાવ છે. એમણે કહ્યું ઇચ્છુ છુ કે મારામા બદલાવ આવે અને કહી શકુ કે તમે કોણ ?

(11:02 pm IST)
  • મુંબઈના ભીંડી બજારમાં આગ ભભૂકી : મુંબઈના ભિંડી બજારમાં આવેલા બોરી મોહલ્લાના પંજાબ મહેલ ભવનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી : સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો access_time 2:03 pm IST

  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST