Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કંગના રનૌતએ પકોડા તળી મનાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીતની ખુશી

રંગોલી ચંદેલએ પોતાની બહેન અને એકટર કંગના રનૌતની પકોડા બનાવતા હોય ટવિટર પર એક તસ્વીર શેયર કરી છે. આ સાથે રંગોલીએ લખ્યુ કંગના કયારેક કયારેક જ ખાવાનું બનાવે છે જયારે તે ખૂબજ ખુશ હોય છે આજ એમણે અમારા બધા માટે આ પકોડા બનાવ્યા. એમણે આગળ લખ્યુ નરેન્દ્ર મોદીજીની જીતી જય હિન્દ, જય ભારત

(11:01 pm IST)
  • નેતાજીના ભત્રીજાનો પરાજય :ટીએમસીના માલા રોયે હરાવ્યા ;નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝને કોલકતા દક્ષિણ સીટ પરથી 34,64 ટકા માટે મળ્યા ;પરંતુ વિજય ના અપાવી શક્યા access_time 1:14 am IST

  • દિલ્હીમાં સૂપડાસાફ થતા આપના સંયોજકપદેથી અરવિંદ રાજીનામુ આપ્યાના અહેવાલ :દિલ્લીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા:આમ આદમી પાર્ટીનો પણ સજ્જડ પરાજય : હારના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ access_time 2:16 pm IST

  • સેન્સેકસ પ૦૦થી વધુ અપ :નીફટી ૧૧૮૦૦ની ઉપર : શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૩૦ પોઇન્ટ વધીને ૩૯૩૪૯ અને નીફટી ૧૭૪ પોઇન્ટ વધીને ૧૧૮૩૧ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર છેઃ બેંક-ઓટો શેરમાં તેજી access_time 1:08 pm IST