Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જર્મનીમાં ડોકટર સાથે એપોઇન્ટમેન્ટ કારણ મતદાન ન કરી શકયો : અભિનેતા અનિલકપુર

         અભિનેતા અનિલકપુરથી જયારે પુછવામા આવ્યું કે લોકસભા ચુંટણીમા મતદાન કેમ ન કર્યુ તો એમણે જણાવ્યું કે હુ જર્મનીમા હુ મારા ડોકટર સાથે હતો. કારણ આ એપેાઇન્ટમેન્ટ મે એક દોઢ વર્ષ પહેલા લીધી હતી. અનિલએ કહ્યું તે ખંભામાં કેલ્સિફિકેશનને લઇ જર્મની ગયા હતા. કૈલ્સિફિકેશન જમા થવાથી ખંભ સખત થઇ જાય છે.

(12:21 am IST)