Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કરિનાને મળીને નાનકડી ફેન બની ઈમોશનલ

મીની કરીના બનવા માંગે છે: તેણે કરીના કપૂરને એક ગિફ્ટ પણ આપી

 

મુંબઈ ;બોલીવુડની જાણીતી બાહીનેત્રી કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફિલ્મવીરે દી વેડિંગ'ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનમાં તેની મુલાકાત પોતાની નાનકડી ફેન સાથે થઈ હતી. જો કે નાનકડી ફેન કરીનાને મળી ઈમોશનલ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. નાનકડી કરીના મીની કરીના બનાવા માંગે છે. તેમજ તેણે કરીના કપૂરને એક ગિફ્ટ પણ આપી હતી. કરીનાની આગામી ફિલ્મવીરે દી વેડિંગ'માં 1 જૂનના રોજ રિલીઝ થશે.

(10:05 pm IST)
  • મણિપુર અને પાંચ કેન્દ્ર શાસિત રાજ્યોમાં ઈ-વે બિલ પ્રણાલી લાગુ :રાજ્યમાં 50 હજાર રૂપિયાથી વધુના સામાનના પરિવહન માટે ઈ-વે બિલ જરૂરી બનશે :હવે રાજ્યની અંદર વસ્તુઓની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 27 રાજ્યો સહીત કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઇ ગઈ છે :શુક્રવારે જે રાજ્યોમાં આ પ્રણાલી લાગુ કરાઈ તેમાં ચંદીગઢ,આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ। દાદરાનગર હવેલી।દમણ અને દીવ અને લક્ષદ્વીપ સામેલ છે access_time 1:24 am IST

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સામાજિક, ન્યાય બાબતોના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક : દેશમાં દિવ્યાંગ માટે પોલિસી ઘડનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે : રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ નીતિની આગામી સપ્તાહમાં જાહેરાત કરાશે : સરકારની તમામ ઇમારતોમાં દિવ્યાંગો માટે રેમ્પ ફરજિયાત કરાશે : સરકાર દ્વારા દિવ્યાંગોને યોજનાઓનો લાભ મળે તે માટે દિવ્યાંગ વિકાસ નિગમની કરાશે રચના : દિવ્યાંગોને સરકારી નોકરીમાં વય મર્યાદામાં છૂટછાટ આપવા વિચારણા : દિવ્યાંગો ના શિક્ષણને લઇ સરકાર ગંભીર - શિક્ષકોને અપાશે ખાસ તાલીમ : દિવ્યાંગોની સંસ્થાઓની ગ્રાન્ટમાં કરાશે વધારો access_time 2:42 pm IST

  • કાલે દક્ષિણ ઓમાનના દરિયાકાંઠે વાવાઝોડુ ૧૫૦ કિ.મી. ની ઝડપે ત્રાટકશેઃ રાજકોટમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી તાપમાન : ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે : શહેરમાં સવારે વાદળો છવાયા બાદ બપોરે વાદળો ગાયબ : ગરમી સાથે બફારાનો પણ અનુભવ access_time 3:53 pm IST