Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ફિટનેસ ચેલેન્જ સ્વીકારવા મામલે અભિનેતા ઋત્વિક રોશન થયો ટ્રોલ

સાઈકલ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અસુરક્ષિત છે

મુંબઈ :ફેટનેસ ચેલેન્જ સ્વીકારવા બાબત આજે ખુબ ચર્ચા રહી હતી ત્યારે બોલીવૂડ અભિનેતા ઋતિક રોશને કેન્દ્રના સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન રાઠોરે આપેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારી હતી.  

  ચેલેન્જ પૂરી કરવા ઋતિકે મુંબઈના એક રસ્તા પર સાઈકલ ચલાવતો વીડિયો પોસ્ટ કરી કેપ્શન લખ્યું કે હું રોજ રીતે સાઈકલ ચલાવીને ઓફિસે જાઉં છું. એને કારણે ટ્રાફિકથી છૂટકારો મળે છે. ટ્રોલ થયો છે. સાઈકલ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અસુરક્ષિત છે

(9:55 pm IST)