Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ફિલ્મ ગરમ મસાલાની સિક્વલ બનાવવાની જ્હોન અબ્રાહમની ઈચ્છા

મુંબઈ: બોલીવુડના માચો મેન જ્હોન અબ્રાહમ પોતાની સુપરહિટ ફિલ્મ ગરમ મસ્સાલાની સિક્વલ બનાવવા માંગે છે. જ્હોન અબ્રાહમ સાથે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ હતા. જોહાને કહ્યું કે તેને અક્ષય સાથે ફિલ્મ ગરમ મસાલાની સિક્વલ બનાવી છે. અને આ અંગે તેની અક્ષય સાથે વાત પણ થઇ ગઈ છે. જ્હોન અબ્રાહમે પહેલી વખત આ ફિલ્મમાં કોમેડી કરી હતી

(4:33 pm IST)