Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બહેન સાથે મસ્તી કરતી દીપિકા

દીપિકા પાદુકોણ ઈન્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેના મોમાં લાડુ દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં દીપકાની સાથે તેની બહેન અનિશા પણ દેખાઈ રહી છે. અનિશાએ હાલમાં જ દીપિકાને એક જોક શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે દીપિકા જાહેરમાં ખૂબ જ સારી બને છે, પરંતુ ઘરમાં તે જબરદસ્તીથી કામ કરાવતી હોય છે. આ વાતનો બદલો લેતાં દીપિકાએ આ ફોટો શેર કરી લખ્યું હતું કે 'જયારે તમારી મમ્મી તમને કહે છે કે પ્લેટમાં જેટલું પણ ખાવાનું છે એ પુરું કરો. (અનિશા, મને જાહેરમાં જબરદસ્તીથી કામ કરાવનાર કહેવા માટેનો આ બદલો છે.)'

(2:53 pm IST)