Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

અભિનેતા રાહુલ દેવના પિતાનુ 91 વર્ષની વયે નિધન : ફોટો શેયર કરીને ઈમોશનલ પોસ્ટ લખી

 

મુંબઈ :જાણીતો મૉડલ અને અભિનેતા રાહુલ દેવના પિતાનુ 91 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. રાહુલ દેવે વિશે બતાવતા પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેયર કરી છે.

 રાહુલે ઈસ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેયર કરતા ઈમોશનલ પોસ્ટ લખી છે. રાહુલે લખ્યુ છે કે "તમારી યાદ આવશે પપ્પા. તેઓ અમને પાંચ દિવસ પહેલા છોડીને જતા રહ્યા છે. તેમણે 91 વર્ષની શાનદાર ઈનિગ રમી.

શાનદાર 90ના વ્યામાં તેમની સાથે વિતાવેલ સૌથી યાદગાર ક્ષણ. એક પોલીસ ઓફિસર અને અનેક પુરસ્કારોથી સન્માનિત. તેઓ એક સારા, સાધારણ અને દયાળુ વ્યક્તિ હતા. મે તેમની પાસેથી ઘણુ શીખ્યુ. ખૂબ ખૂબ પ્રેમ"

(9:55 pm IST)