Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કરણ જોહરની ફિલનથી બોલીવુડમાં ડેબ્યુ કરવા માંગે છે ખુશી કપૂર

મુંબઈ: સ્વ.શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરની ઈચ્છા છે કે તે બોલીવુડના જાણીતા નિર્માનતા અને નિર્દેશક કરણ જોહરની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા માંગે છે. સ્વ.શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહન્વી કપૂર ગયા વર્ષે જ બોલીવુડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કરી ચુકી છે અને ત્યાર પછી તેને અનેક ફિલ્મોની ઓફર મળી છે. હવે નાની બહેન ખુશી કપૂર પણ બોલીવુડમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઈ છે અને તે કરણ જોહરની ફિલ્મની ડેબ્યુ કરવા ઈચ્છા રાખે છે.

(5:13 pm IST)